અથડામણ / છત્તીસગઢના બીજાપુરમાં 200 નક્સલી અને સેના વચ્ચે મોટી અથડામણ, 5 જવાન શહીદ, એક નક્સલી ઠાર

chhattisgarh bijapur naxalites encounter big loss crpf

છત્તીસગઢના બીજાપુરમાં 200 જેટલા નક્સલીયો અને સેના વચ્ચે મોટી અથડામણ ચાલી રહી છે. જેમાં સેનાના 5 જવાન શહીદ થયાના સમાચાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ