છત્તીસગઢ / બીજાપુરમાં સૌથી મોટો નક્સલી હુમલોઃ કુલ 22 જવાન શહીદ, હજુ પણ 1 જવાન લાપતા

chhattisgarh bijapur naxal attack missing jawans search operation

છત્તીસગઢના બીજાપુરમાં 200 જેટલા નક્સલીયોએ ભારતીય સેના પર મોટો હુમલો કર્યો હતો. જેમાં કુલ 22 જવાન શહીદ થયા છે. હજુ પણ 1 જવાન લાપતા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ