અકસ્માત / છત્તીસગઢમાં કાર તળાવમાં ખાબકતાં એક જ પરિવારના આઠનાં મોત

Chhattisgarh 8 killed as car falls into lake

છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં આઠ લોકો મૃત્યુ પામ્યા છે. બેમેતરામાં આવેલા ગામ મોહભટ્ટામાં ખૂબ જ સ્પીડે જતી કાર બેકાબૂ બનેલી કાર રસ્તાના કિનારે રહેલા તળાવમાં ઘૂસી ગઇ હતી. કારમાં સવાર તમામ આઠ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ