મેઘતાંડવ / છોટા ઉદેપુરમાં જળબંબાકારની સ્થિતિ, બે પુલ તૂટતા હાફેશ્વર સંપર્ક વિહોણું બન્યું

chhataudepur district cause damage to bridges heavy rain gujarat

રાજ્યમાં આ ચોમાસામાં મેઘો કંઈક વધારે જ મહેરબાન થઈ ગયો છે. છોટા ઉદેપુર જીલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કવાંટ તાલુકામાં ભારે તબાહી જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે પ્રવાસન સ્થળ હાફેશ્વરને જોડતા રોડ પરના બે મીની પુલ તૂટી જતાં હાફેશ્વર સંપર્ક વિહોણું બની ગયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ