બોલીવૂડ / દીપિકાની ફિલ્મ છપાકના વિરોધ વચ્ચે આ રાજકીય પાર્ટીએ કાર્યકર્તાઓ માટે આખું થિયેટર બુક કર્યું

chhapak protests against, this political party booked a theater and watched the movie

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક ૧૦ જાન્યુઆરી શુક્રવારે રીલીઝ થઇ ગઈ છે. એવામાં જ રાજકીય પક્ષ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ એ છપાક ફિલ્મ જોવા માટે શુક્રવારે ગોમતીનગરના મલ્ટીપ્લેક્સમાં એક શો બુક કર્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ