અસર / દીપિકાની ફિલ્મથી ઇમ્પ્રેસ થઇ આ રાજ્યની સરકાર, એસિડ એટેક સર્વાઇવર્સને આપશે પેન્શન

Chhapaak impact: Uttarakhand to start a pension scheme for acid attack survivors

દીપિકાની ફિલ્મ છપાક ઘણા કારણોસર ચર્ચામાં રહી, આ ફિલ્મ લાંબા સમય પછી એસિડ એટેક સર્વાઇવરની વાર્તાની સાથે ઓડિયન્સની સામે છે જોકે દીપિકા JNUમાં થયેલી હિંસાના વિરુદ્ઘ સ્ટૂડેન્ટ્સના સમર્થન કરવા પહોંચી તો સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોએ ફિલ્મને બૉયકોટ કરી દેવાની ધમકી  આપી દીધી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ