રાજકોટ / થર્ટી ફર્સ્ટની પાર્ટી કરનારા ચેતજો, પોલીસે બાતમીના આધારે મોટા પ્રમાણમાં ઝડપ્યો દારૂનો જથ્થો

Chetjo, who was partying at Thirty First, seized a large quantity of alcohol on a tip-off

જેતપુર -પોરબંદર હાઈ વે પરથી પોલીસે દારુ ભરેલી ટ્રક ઝડપી લઈને,આ પંથકના યુવાઓની પ્યાસ પર પહેરો ગોઠવી દીધો છે. પોલીસને મળેલી માહિતી પ્રમાણે, વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારાયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ