ક્રિકેટ / સ્ટાર ગુજરાતી ઓલ-રાઉન્ડર થશે ટીમ ઇન્ડિયાની બહાર, તો અન્ય ગુજરાતી ખેલાડીને મળશે ટીમમાં જગ્યા

cheteshwar pujara will play in ranji trophy final ravindra jadeja mohammed can play in INDvsSA series

ન્યૂઝીલેન્ડ સામે સીરીઝમાં ખરાબ પ્રદર્શન બાદ હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ટકરાશે. સાઉથ આફ્રિકા સામે વન ડે સીરીઝની સાથે રણજી ટ્રોફી ફાઈનલ મેચ પણ થવાની છે. જો ભારતીય ટીમનાં અમુક ખેલાડી રણજી ટ્રોફી રમવા જાય તો ટીમમાં મોટા ફેરફાર થશે. સૌરાષ્ટ્રની ટીમનાં કેપ્ટને કહ્યું છે કે ચેતેશ્વર પૂજારા રણજી ફાઈનલ મેચમાં રમશે. જોકે રવીન્દ્ર જાડેજા રણજી ટ્રોફી રમવા જાય તેની સંભાવના ખૂબ ઓછી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ