IPL 2022 / IPLની પહેલી જ મેચમાં ભાવનગરના સાકરીયાએ ધુરંધરોના હોશ ઉડાવ્યા, ખાસ સ્ટાઈલ સેલિબ્રેશન પિતાને કર્યું સમર્પિત

 chetan sakariya celebrated him taking wicket in a unique style

IPL 2022માં પોતાની પહેલી જ મેચની પહેલી જ ઓવરમાં ચેતન સાકરીયાએ આરોન ફિંચની વિકેટ લીધી અને ત્યાર બાદ એવું સેલિબ્રેશન કર્યું કે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ