સ્વાસ્થ્ય / ઉધરસ દરમ્યાન જો શરીરમાં થાય છે આ તકલીફ તો ઍલર્ટ, ફટાફટ આ બીમારીનો ઇલાજ કરાવો નહીં તો....

chest pain when coughing is sure sign of pleurisy know the causes and treatment

ઉધરસ શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે, જેની મદદથી શ્વાસની નળીઓ અને ફેફસાની ગંદકીને બહાર નિકાળે છે. પરંતુ જો ઉધરસ વધારે દિવસ સુધી રહે અથવા ઉધરસ ખાતી વખતે હાર્ટમાં દુ:ખાવાનો અહેસાસ થવા લાગે તો આ કોઈ બિમારીનો સંકેત હોઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ