IPL 2022 / દિલ્હી કેપિટલ્સને 91 રને હરાવીને ચેન્નઈ સુપર કિંગ્સે મેળવી મોટી જીત, પોઇન્ટ ટેબલનું ગણિત બન્યું રસપ્રદ

Chennai Super Kings Won by 91 Run delhi capitals ipl 2022

દિલ્હી સામેની આઈપીએલ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે 91 રને મોટી જીત મેળવી છે. તો MS ધોનીએ 8 બોલમાં 21 રન ફટકારીને બોલરોને બરાબરના ધોઈ નાખ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ