ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

IPL 2020 / ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટથી હરાવ્યું, જાડેજાએ 11 બોલમાં 31 રન ફટકાર્યા

Chennai Super Kings won by 6 wickets IPL 2020

ત્રણ વખત ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે ઇયોન મૉર્ગનની કપ્તાની વાળી કોલકાતા નાઇટ રાઇડર્સને IPL-13ની 49મી મેચમાં 6 વિકેટથી હરાવી દીધું. કોલકાતા માટે નીતીશ રાણાએ સૌથી વધુ 87 રન બનાવ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજા જેમણે 11 બોલમાં 31 રન બનાવીને ચેન્નઇને જીત અપાવી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ