ક્રિકેટ / CSKમાં થશે મોટો બદલાવ, ધોનીની ટીમમાંથી બહાર થઇ શકે છે આ વિસ્ફોટક ખેલાડી

chennai super kings release england wicketkeeper sam billings for ipl 2020

આઇપીએલની આગલી સીઝન માટે ટીમો વચ્ચે ખેલાડીઓની રિલીઝ અને રિટેન કરવાની પ્રક્રિયા ચાલુ છે. ખેલાડીઓને 14 નવેમ્બર સુધી જ ટ્રેન્ડ કરવામાં આવી શકે છે. ત્યારબાદ તમામ ટીમોએ પોતાની રીટેન અને રિલીઝ ખેલાડીઓની ફાઇનલ લિસ્ટ આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ અને બીસીસીઆઇને સોંપવાની રહેશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ