તમિલનાડુ / ભાજપમાં સામેલ થવા જઈ રહ્યો હતો કુખ્યાત ગેંગસ્ટર, પોલીસને જોઈ ઊભી પૂંછડીએ ભાગ્યો

Chennai History Sheeter Surya To Join Bjp Escaped After Saw Tamilnadu Police

એક કુખ્યાત ગેંગસ્ટરને પોતાની પાર્ટીમાં સામેલ કરાવવા મામલે ભાજપ ફસાઈ ગઈ છે. તમિલનાડુમાં સૂર્યા નામનો હિસ્ટ્રીશીટર પોલીસને જોઇને ભાજપના કાર્યક્રમમાંથી ભાગ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ