ચેન્નઈ / કોરોનાનું હોટસ્પોટ બની ચેન્નઈની આ હોટલ, એકસાથે 85 લોકો થયા કોરોના પોઝિટિવ

chennai grand hotel become coronavirus hotspot 85 people found positive

ચેન્નઈની આઈટીસી ગ્રેંડ ચોલા હોટલમાં કોરોનાનો પહેલો કેસ 15 ડિસેમ્બરે આવ્યો હતો. અહીં લગભગ 15 દિવસમાં 85 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. સંક્રમિતોમાં હોટલના કર્મચારીઓ પણ સામેલ છે. 85 લોકોના સંક્રમિત થયા બાદ હોટલે જાહેરાતમાં કહ્યું કે અહીં તમામ અધિકારીઓ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ