અકલ્પનીય / ગમે તેવા વાવાઝોડા સામે અડીખમ ઊભો રહેશે ભારતમાં બની રહેલો દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ, 35 હજાર કરોડનો ખર્ચ, કામ પૂર્ણતાની તરફ

chenab rail bridge chenab arch bridge jammu kashmir indian railway

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં બનેલ ઓર્ક બ્રિજ એન્જિનિયરિંગનું અનોખું ઉદાહરણ માનવામાં આવે છે. દાયકાઓના અથાક પ્રયાસો બાદ હવે થોડા મહિનામાં ટ્રેનો આ પુલ પરથી ઝડપી ગતિએ પસાર થશે.

બ્રેકિંગ ન્યૂઝ