સાવધાન / રાજકોટમાં સફેદ દૂધનો કાળો કારોબાર, કેમિકલયુક્ત દૂધ પીવાથી કેન્સર સુધીની બીમારી થવાની શક્યતાઃ આરોગ્ય અધિકારી

Chemical Mixed milk was seized from Rajkot

રાજકોટમાં નકલી દૂધનો પર્દાફાશ થયો છે, ઉપલેટાના ઢાંક ગામથી રાજકોટમાં દૂધ ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવતું હતું, 5 દિવસ પહેલા પોલીસને બાતમી મળી હતી

બ્રેકિંગ ન્યૂઝ