Photos / વિશાખાપટ્ટનમ ગેસ લીકેજનું એ હૃદય કંપાવનારું દ્રશ્ય, રસ્તા પર જ ઢળી પડ્યા લોકો

chemical gas leakage pharma company venkatapuram village visakhapattnam

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આરએસ વેંકટપુરમમાં એલજી પોલિમર ઉદ્યોગની એક ફાર્મા કંપનીમાં રાસાયણિક ગેસ લીકેજનો કેસ સામે આવ્યો, આ પછી આખા શહેરમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો. સ્થાનિક પ્રશાસન અને નેવીએ ફેક્ટ્રીની આસપાસના ગામોને ખાલી કરાવ્યા. અનેક લોકોને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરાયા અને સારવારની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી.ફોટોના દ્રશ્યો જોઈને તમારું મન પીગળી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ