અમદાવાદ / કોરોના વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વધતા હેલ્થ વિભાગનું ચેકિંગ

અમદાવાદમાં કોરોના વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય રોગચાળો વધતા હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. શહેરની હોસ્પિટલોમાં AMC હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ કરાયું છે. શહેરના તમામ ઝોનની હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ચાંદખેડાની SMS હોસ્પિટલમાંથી મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા છે. SMS હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. મલેરિયા વિભાગ દ્વારા હોસ્પિટલને નોટિસ પાઠવવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x