ભ્રષ્ટાચાર / પાણી માટે વલખા મારતા ગામમાં 3 કરોડના ખર્ચે બનાવેલ ચેકડેમ નદીમાં પાણી આવતા ધોવાઇ ગયો

Checkdam Goma river Kalol Panchamahal

પંચમહાલ જિલ્લા નદીઓમાં પાણી રોકવા માટે કરોડો રૂપિયાના ચેકડેમ ગત વર્ષે બનવવામાં આવ્યા. જેમાં ચોમાસામાં નવા નીર આવતા ચેકડેમ તૂટી ગયો છે. કાલોલની ગોમાં નદીમાં અલાલી ગામમાં બનાવેલા ચેકડેમમાં થોડો સમય પણ નથી થયો ને ચેક ડેમમાં થયેલો ભ્રષ્ટાચાર દેખાઈ આવ્યો છે. એક નહિ બીજી વખત નવા પાણીના નીર સાથે ચેકડેમ તૂટી ગયો છે ત્યારે સ્થાનિક ખેડૂતો ચિંતામાં આવી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ