ચેતવણી / શું ત્રણ દિવસ બાદ તમારું PAN અને ATM કાર્ડ બંધ થઈ જશે? આ રીતે કરો ચૅક

Check your PAN and ATM status in 3 days or they may get blocked

2019નું વર્ષ પૂરું થવામાં ફક્ત 3 દિવસ બાકી છે. આ દિવસોમાં તમારે 31 ડિસેમ્બર સુધી તમારા PAN અને ATM કાર્ડને લગતા જરૂરી કામ પતાવી દેવા પડશે. જો આમ ના કર્યું તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ