બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / તમારા કામનું / તમારા આધાર કાર્ડનો નથી થતો ને દુરુપયોગ, સરળતાથી આ રીતે ઓનલાઈન ચેક કરો

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / તમારા આધાર કાર્ડનો નથી થતો ને દુરુપયોગ, સરળતાથી આ રીતે ઓનલાઈન ચેક કરો

Last Updated: 12:23 PM, 11 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સરકારી યોજનાઓના લાભો મેળવવાથી લઈને બાળકના પ્રવેશ સુધી તમામ બાબતો માટે આધાર નંબર માગવામાં આવે છે. આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ છે. આવી સ્થિતિમાં જો આધાર ખોટા હાથમાં જાય તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમે ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન ચેક કરી શકો છો કે તમારો આધાર નંબર ક્યારે અને ક્યાં વપરાયો છે. આ માટે તમારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

1/6

photoStories-logo

1. આવી રીતે ચેક કરો

સૌ પ્રથમ તમારે આધાર વેબસાઇટ અથવા આ લિંક https://resident.uidai.gov.in પર જવું પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આધાર નંબર અને સિક્યોરિટી કોડ એન્ટર કરવો

અહીં તમને Aadhaar Authentication Historyનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો. અહીં તમારે આધાર નંબર અને સિક્યોરિટી કોડ એન્ટર કરવો પડશે અને OTP મોકલો પર ક્લિક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. OTP દાખલ કરો

આ પછી આધાર સાથે જોડાયેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વેરિફિકેશન માટે એક OTP આવશે, આ OTP દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તમામ માહિતી ભરવાની

આ પછી તમારે ઓથોન્ટિકેશન ટાઈપ અને ડેટ રેન્જ અને OTP સહિત તમામ માહિતી ભરવાની રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. એક લિસ્ટ દેખાશે

તમે વેરીફાઈ OTP પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક લિસ્ટ દેખાશે, જેમાં છેલ્લા 6 મહિનામાં આધારનો ઉપયોગ ક્યારે અને ક્યાં થયો તેની માહિતી હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. દુરુપયોગ વિશે ફરિયાદ

તમે દુરુપયોગ વિશે ફરિયાદ કરી શકો છો જો રેકોર્ડ જોયા પછી તમને લાગે કે આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે, તો તમે તરત જ ફરિયાદ નોંધાવી શકો છો. તમે ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરીને અથવા [email protected] પર ઇમેઇલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો અથવા તમે uidai.gov.in/file-complaint પર ઑનલાઇન ફરિયાદ પણ નોંધાવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Aadhaar Card Change Utility

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ