બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Food and Recipe / ખોરાક અને રેસીપી / ચોમાસામાં ટમેટાં ખાતા હોય તો ચેતજો! એક લાપરવાહી સીધી હોસ્પિટલના ખાટલે પહોંચાડશે
5 ફોટો ગેલેરી
Last Updated: 08:53 AM, 13 September 2024
1/5
કાળઝાળ ગરમી પછી ચોમાસાની સિઝન આવતા ગરમીથી રાહત મળે છે પરંતુ ડેન્ગ્યુ, ચિકનગુનિયા,વાયરલ ફિવર જેવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ ચોમાસાની સાથે આવે છે. વરસાદની સિઝનમાં શાકભાજીમાં જીવાતની સમસ્યા વધી જાય છે. આ સમસ્યા સૌથી વધારે ટામેટાંમાં જોવા મળે છે. જો તમે પણ રસોઈમાં ટામેટાંનો ઉપયોગ કરો છો તે તેને 2 વખત ચેક જરૂરથી કરવા.
2/5
3/5
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ચોમાસાની સિઝનમાં ટામેટાંમાં જીવાત થઈ જાય છે. અને ભેજના કારણે આવું થાય છે. વરસાદની સિઝનમાં ટામેટાં ફ્રૂટ વોર્મ્સ ઝડપથી વધે છે જે ટામેટાંના છોડ પર ઈંડા આપે છે. આ કીડા ટામેટાંની અંદર જતા રહે છે જેના કારણે ટામેટાં સડી જાય છે અને તે ખાવા લાયક નથી રહેતા.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ