લાલ 'નિ'શાન

સાવચેતી / આઇ ડ્રોપનો પ્રયોગ કરતા પહેલા આ તપાસો...

Check this before using Eye Drop

કોઇ પણ મેડિકલ શોપમાંથી ખરીદીને યુઝ કરવામાં આવતી દવાના ઉપયોગથી મોતિયો, આંખોનું ઇન્ફેક્શન, ગ્લુકોમા કે આંખોમાં આંખોમાં કમજોરી અને અંધાપાનું કારણ પણ બની શકે છે.આંખોમાં લાલાશ, પાણી આવવું, ખંજવાળ આવવી અને આંખો ભારે લાગવી તે બધા લક્ષણ છે. તેથી આઇ ડ્રોપનો પ્રયોગ કરતા પહેલા તપાસ કરો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ