અમદાવાદ / કોરોનાને નાથવા મનપા એક્શનમાં, શહેરને જોડતા પોઈન્ટ પર ઉભી કરાઈ ચેકપોસ્ટ

અમદાવાદમાં કોરોનાને નાથવા મનપા એક્શનમાં દેખાઈ રહી છે. અમદાવાદને જોડતા પોઈન્ટ પર ચેકપોસ્ટ ઉભી કરાઇ છે જ્યાં અત્યાર સુધીમાં 1500 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી 1500 પૈકી 35 લોકો પોઝિટિવ આવ્યા છે. તમામ લોકો હાલ સારવાર હેઠળ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ