નિર્ણય / હવે તમે તમારી મનગમતી આ 11 મોબાઈલ એપ વાપરી નહીં શકો, કેમ કે Google એ પ્લે સ્ટોરમાંથી તેને હટાવી દીધી

check point report reveals google remove malware infected 11 mobile apps from play store

સૌથી મોટી સર્ચ એન્જિંન કંપનીએ એકવાર ફરી મોટી કાર્યવાહી કરી છે. તેણે 11 મોબાઈલ એપને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. હેકર્સ આ મોબાઈલ એપમાં જોકર નામના મૈલવેયરનો ઉપયોગ કરી લોકોને પોતાનો નિશાનો બનાવી રહી હતી. આ ઉપરાંત હેકર્સ યુઝર્સની મરજી વગર તેમની પાસે પ્રીમિયમ સેવાઓને સબ્સક્રાઈબ કરાવતા હતા. ઉલ્લેખનીય છે કે આ મેલિશિયસ મોબાઈલ એપની જાણકારી ચેક પોઈન્ટનો રિપોર્ટ મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ