તમારા કામનું / EPFOમાં આ રીતે જનરેટ કરો પોતાનો UAN નંબર, ફક્ત 5 સ્ટેપ્સમાં ઘરે બેઠા થઈ જશે તમારૂ કામ

check documents required to generate a uan activate your uan number through these 5 steps

સામાન્ય રીતે કોઈપણ કર્મચારીને તેની કંપની દ્વારા તેનો UAN આપવામાં આવે છે. કર્મચારી તેના UAN જાણવા માટે પેમેન્ટ સ્લિપ જોઈ શકે છે. પરંતુ કોઈ કારણસર કંપની કર્મચારીને UAN નથી આપતી તો તે જાતે જ જનરેટ થઈ શકે છે. તેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ