પરિશ્રમ / જળસમસ્યાનો ઉકેલ જાતમહેનત, છોટાઉદેપુરનાં ભેખડિયા ગ્રામજનોનું વિક્રમી શ્રમદાન

Check dam ready by Bhekhadiya villagers in Chhota Udaipur district

આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લાનાં ક્વાંટ તાલુકાનું ભેખડિયા ગામ. હાલ રાજ્યમાં ઘેરા બનેલા જળસંકટથી આ ગામ પણ બાકાત રહ્યું નથી. પરંતુ અન્ય ગામોનાં નાગરિકોની જેમ આ ગામનાં નાગરિકોએ પાણી માટે સરકાર સામે બાંયો ચડાવી નથી. કેમ કે આ ગામનાં નાગરિકોને તો સમસ્યાનો કાયમી છૂટકારો જોઈતો હતો. એટલે તેમણે સમસ્યાનું મૂળ જ શોધી કાઢયું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ