અલર્ટ / ઉપરાષ્ટ્રપતિનાં નામે ઠગાઈનો પ્રયાસ, VIP લોકોને પણ મોકલ્યા વૉટ્સએપ મેસેજ, જોજો તમારી સાથે દાવ ન થઈ જાય

cheating in vice presidents name by sending whatsapp messages says officials of venkaiah naidu

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાઈડુના નામે લોકોને છેતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ચેતવણી ઉપરાષ્ટ્રપતિની ઓફિસમાંથી જ આપવામાં આવી છે. તમે પણ ધ્યાન રાખજો ક્યાંક આવા કિસ્સામાં ફસાઈ ન જતાં.

બ્રેકિંગ ન્યૂઝ