છેતરપિંડી / ભૂલથી પણ લોભામણી સ્કીમોમાં ન ફસાતા, 'Appમાં રેટિંગ સુધારવાના' નામે અમદાવાદમાં ગઠિયાઓએ પડાવી લીધા 10.30 લાખ રૂપિયા

Cheating in the name of rating improvement in the app in Ahmedabad

કોઈ પણ સાયબર છેતરપિંડીથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે, કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરવી નહીં અને ચુકવણી કરશો નહીં. તમારી બેન્કિંગ વિગતો, ઓટીપી અને ડેબિટકાર્ડ પાસવર્ડ કોઈ સાથે શેર કરશો નહીં.

બ્રેકિંગ ન્યૂઝ