મહેસાણા / ATM રૂમમાં ઠગબાજ, મદદના બહાને પાસવર્ડ જાણી ઉપાડી લીધા રૂપિયા

Cheating in the ATM room, the password was taken out by knowing the password

જો તમે રૂપિયા ઉપાડવા જતા હોય અને જો કોઈ વ્યક્તિ મદદ કરવાનું કહે તો જરા ચેતી જજો. કારણ કે મદદ કરનાર વ્યક્તિ તમને ચુનો પણ ચોપડી શકે છે. આવી જ એક ઘટના સામે આવી છે મહેસાણામાં. જ્યાં ATMમાં રૂપિયા ઉપાડવા ગયેલા એક આધેડને એક શખ્સે છેતરપિંડી કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ