નર્મદા / કેનેડામાં 1 લાખ પગારમાં નોકરી અપાવવાની લાલચ આપીને 9 યુવક-યુવતીઓ સાથે 48 લાખની છેતરપિંડી

Cheating 48 lakh Narmada Bharuch Police Arrested Accused

નર્મદા અને ભરૂચના 9 યુવક-યુવતીઓને કેનેડા લઇ જવાના નામે અમદાવાદ અને વડોદરાની ઠગ ટોળકીએ 48 લાખ 45 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ