સુરત / શેરબજારમાં તગડા નફાની લાલચ આપી ચિટર ટોળકીએ લાખ્ખો રૂપિયાનું કરી નાખ્યું, ભાંડો ફૂટતા પોલીસે દબોચી લીધા 

Cheater gang cheated out of lakhs of rupees by offering huge profits in the stock market

શેરબજારમાં રોકાણ કરાવી ત્રણ ઘણો નફો આપવાનું કહીને છેતરપિંડી કરતી ગેગના ચાર લોકોની ધરપકડ કરી સુરત સાઇબર સેલની ટીમે પર્દાફાશ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ