ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Shu Plan / અમદાવાદમાં અહીં ટ્રૅન્ડી જેકેટ-સ્વેટર-ટોપીનો ખજાનો રૂ.100માં મળી જશે

શિયાળાની કડકડતી ઠંડીથી શરીરનું રક્ષણ કરવા માટે આપણે સ્વેટર, જર્સી, જેકેટ, શોલ બીજા ઘણા પ્રકારની વસ્તુઓ ખરીદીએ છીએ. ત્યારે જો તમને સારી ગુણવત્તાના કપડાં જોઈતા હોય તો એ તમારા ખીસ્સાને ભારે પડી શકે છે. પરંતુ આજે અમે તમને અમદાવાદમાં એવા બજાર વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં શિયાળા માટે ટ્રૅન્ડી જેકેટ-સ્વેટર-ટોપીનો ખજાનો રૂ.100માં મળી જશે... આ વિશે જાણવા માટે જુઓ Shu Plan...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ