બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, 299 રૂપિયામાં અનલિમિટેડ કોલ અને ડેટાનો બેનિફિટ

photo-story

5 ફોટો ગેલેરી

રિચાર્જ પ્લાન / Jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, 299 રૂપિયામાં અનલિમિટેડ કોલ અને ડેટાનો બેનિફિટ

Last Updated: 11:29 AM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જિયોના પોર્ટફોલિયોમાં ઘણા રિચાર્જ પ્લાન છે જે અલગ અલગ પ્રાઈસ સેગમેન્ટ અને બેનિફિટ્સની સાથે આવે છે. અહીં જિયોનો એક એવો પ્લાન છે જે ડેલી 1.5જીબી ડેટા આપે છે. અને આ સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં કોલિંગ, મેસેજ અને ઘણું બધું મળે છે અહીં જાણો તેના વિશે..

1/5

photoStories-logo

1. અનલિમિટેડ કોલ

જિયોના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ મળે છે. તેમાં લોકલ અને એસટીડી કોલ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કેટલાનું રિચાર્જ

જિયોનો આ 299 રૂપિયાનો પ્લાન છે. તેમાં યુઝર્સને કોલિંગ, ડેટા અને ઘણા બેનિફિટ્સ મળે છે. જિયોના આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને 28 દિવસની વેલિટિડી મળે છે. તેમજ દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કેટલો ડેટા મળશે

જિયોના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 42જીબી ડેટા એક્સેસ કરવા મળશે. તેમાં દરરોજ 1.5 જીબી ડેટા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આ એપ્સનું એક્સેસ મળશે

જિયોના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું એક્સેસ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આટલા દિવસની વેલિડિટી મળશે

જિયોના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. આ દરમિયાન કોલિંગ, ડેટા અને એસએમએસ વગેરેનો ફાયદો ઉઠાવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

subscription jio Jio recharge plan

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ