ખરીદી / દેશમાં આ શહેરોમાં મળે છે સૌથી સસ્તું સોનું, જાણો કારણ અને કિંમત પણ

cheapest gold india which indias state has cheapest gold will gold prices drop in india

ભારત દુનિયામાં સૌથી વધુ સોનું આયાત કરે છે. તેનું એકમાત્ર કારણ છે ભારતમાં સોના પ્રત્યે લોકોનો ખાસ લગાવ. દેશના મોટાભાગના લોકોનું માનવું છે કે જો ઘરમાં સોનું છે તો તે ખરાબ સમયમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવામાં કામ આવશે. આ વર્ષે ભારત સહિત સમગ્ર દુનિયામાં સોનાના ભાવમાં 30 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. ગત કેટલાક મહીનાની વાત કરીએ તો સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળે છે. દેશના તમામ શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવ અલગ-અલગ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ