ગજબ / દર વર્ષે રૂ.2 લાખ બચાવશે 306km માઈલેજ આપતી સૌથી સસ્તી કાર, જાણો કઈ રીતે

cheapest electric car tata tigor ev india with 306km range save 2 lakh per year

Tata Tigor EVમાં પરમનેન્ટ મેગ્નેટ સિંક્રોનાઇઝ્ડ મોટર આપવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક મોટર 74.7 PS પાવર અને 170 Nm ટોર્ક જનરેટ કરે છે. તે મલ્ટી ડ્રાઇવ મોડ્સ ડ્રાઇવ અને સ્પોર્ટ્સમાં આવે છે. આ કારની બેટરી ક્ષમતા 26 kWh છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ