ઓટો / લૉન્ચ પહેલાં જ PULSARનું સૌથી સસ્તુ અને તમારું ફેવરિટ મોડલ થયું મોંઘું, જાણો કિંમત

cheapest bajaj pulsar 125 neon bs6  prices revealed launch report

દેશની સૌથી પ્રમુખ ટૂ વ્હિલર નિર્માતા કંપની બજાજ ઓટો માર્કેટમાં પલ્સર રેંજની સૌથી સસ્તી બાઈક Pulsar 125 Neonનું અપડેટ વર્ઝન BS6 એન્જીન સાથે લોન્ચ કરશે. પરંતુ આ બાઈક લોન્ચ થાય તે પહેલાં જ તેની કિંમતનાં ખુલાસાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ