સાવધાન / સોનું સસ્તું મળે છે તેવું કોઇ કહે તો માનતા નહીં, ચોંકાવનારો કિસ્સો બન્યો અમદાવાદમાં

Cheap gold new maninagar Ahmedabad

થોડા દિવસ પહેલાં શહેરના ન્યૂ મણિનગર ખાતેથી અમારી પાસે કસ્ટમનું સોનું છે, જે સસ્તા ભાવે મળશે એમ કહી ગ્રાહકને લૂંટી લેતી નકલી પોલીસ સહિત ગેંગના છ આરોપીઓની રામોલ પોલીસે ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ