રાહત / સસ્તો થયો રાંધણગેસ! આજથી કમર્શિયલ સિલિન્ડરનાં ભાવમાં 36 રૂપિયાનો માતબર ઘટાડો, જાણો તમારા શહેરનાં નવા ભાવ

 Cheap cooking gas! Commercial cylinder prices reduced by Rs 36 from today, know the new prices in your city

આજ થી 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડર સસ્તું થતાં દેશમાં LPG વપરાશકારોને રાહત મળી છે. જાણો તમારા શહેરમાં LPGની નવી કિંમત શું છે.

બ્રેકિંગ ન્યૂઝ