તમારા કામનું / માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે સસ્તી કાર! SUVને આપશે ટક્કર, જાણો ફિચર્સ અને કિંમત

Cheap cars are coming to the market! Will give SUV a bump, know the features and price

ટાટા મોટર્સની એફોર્ડેબલ મિની એસયુવી પંચને ટક્કર આપવા માટે સિટ્રોન એકદમ નવી C3 કાર રજૂ કરવા જઇ રહી છે. આ નવી કાર દેખાવમાં ખૂબ જ સુંદર તો છે જ, પરંતુ તેની સાથે કંપની કોમ્પિટિશનનાં કારણે ઘણી વધુ સુવિધાઓ આપવા જઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ