ચેટબોટ / UPSC ના સવાલો સામે ChatGPT ને પણ આવી ગયા 'ચક્કર'! દુનિયાભરમાં પાસ પણ ભારતમાં ફેલ

ChatGPT also got 'dizzy' in front of UPSC questions! Pass all over the world but fail in India

ChatGPTને UPSC પ્રિલિમ્સ 2022 ના પ્રથમ પેપરમાંથી 100 પ્રશ્નો પૂછ્યા હતા અને તેના જવાબો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. 100 પ્રશ્નોમાંથી ChatGPT માત્ર 54 જવાબો આપી શક્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ