Ek Vaat Kau / મૉલ કે દુકાનોમાં થેલી (બૅગ) નો ચાર્જ કાયદેસર કે ગેરકાયદેસર?

આપણે જ્યારે મૉલમાં કે દુકાનમાં શૉપિંગ કરવા જઈએ છીએ ત્યારે એક બાબત આપણને આંખમાં ખૂંચતી હોય તો તે છે થેલી કે કૅરી બૅગના પૈસા આપવા પડે છે. ત્યારે ઘણી વખતે સવાલ એ થતો હોય છે કે શું આ બૅગના પૈસા લેવા કાયદેસર છે કે ગેરકાયદેસર... તો જાણો આ વિશેની તમામ માહિતી આજની Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ