BIG NEWS / લખીમપુર ખીરી હિંસા કેસમાં મંત્રીપુત્ર આશિષ મિશ્રા મુખ્ય આરોપી, 14 સામે 5000 પાનાંની ચાર્જશીટ દાખલ

chargesheet of 5000 pages in lakhimpur kheri violence case against ashish mishra and 14 others

લખીમપુર ખીરી હિંસા કેસમાં સોમવારે કોર્ટમાં પાંચ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી.જેમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રા સહિત 14 લોકો આરોપીઓનાં નામ સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ