VIDEO / 'હર હર મહાદેવ'ના જયકારા સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, નાસિકના તાલ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યાં

chardham yatra 2023 kedarnath dham portals open today for pilgrims

Kedarnath Dham Door Opening News: સવારે પાંચ વાગ્યાથી જ કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. કપાટ ખુલ્યા બાદ ગર્ભગૃહમાં ભગવાન કેદારનાથની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ દરમિયાન લગભગ 8 હજાર જેટલા ભક્તોએ બાબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ