લાલ 'નિ'શાન

માહિતી / કેદારનાથના 29 ઓક્ટોબરે, તો 17 નવેમ્બરથી બંધ થશે બદ્રીનાથ ધામના કપાટ

char dham yatra 2019 kedarnath and badrinath door closing date

આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે બદ્રીનાથના કપાટ 17 નવેમ્બરને બંધ થશે. આ જાહેરાત બદ્રીનાથના મુખ્ય પૂજારી ઇશ્વરી પ્રસાદ નંબૂદરીએ કરી છે. આ પહેલા 29 ઓક્ટોબરે સવારે 8.30 વાગ્યે ભગવાન કેદારનાથના કપાટ પણ બંધ થઇ જશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ