સારાં સમાચાર / TRAIએ ટીવી ચેનલને લઈને આ ઝંઝટ કરી દીધી દૂર, હવે ગ્રાહકોને મળશે જબરદસ્ત સુવિધા

Channel Selector App Launched by TRAI to facilitate easy subscription modification

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ ગુરુવારે એક ચેનલ સિલેક્ટર એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી ગ્રાહક પોતાના ટીવી સબસ્ક્રિપ્શનને જોઇ શકશે અને પોતાની પસંદગીની ચેનલ સિલેક્ટ કરી શકશે. ચેનલ સિલેક્ટર એપથી ગ્રાહકો જે ચેનલો જોવા નથી માંગતા તેને હટાવી પણ શકશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x