કાયદો-કાનૂન / રાજકોટમાં ટ્રાફિક પોલીસની વ્યવસ્થામાં ફેરફાર, હવે ઈ-મેમો ઘરે નહીં પરંતુ આ રીતે વાહનચાલકને મળશે

Changes made to traffic rules and e-memos in Rajkot

રાજકોટવાસીઓ માટે ટ્રાફિક નિયમને લઈ મહત્વના સમાચાર, ટ્રાફિક નિયમોનો ભંગ કરશે તો, ઓનલાઈન મેમો ઘરે આવશે નહીં. પરંતુ ઓનલાઈન મેમો લોકોના ફોનમાં મોકલવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ