રાજકારણ / દેશના વધુ એક રાજ્યમાં મોટી ઉથલપાથલનાં ભણકારા, CMને તાબડતોબ દિલ્હીનું તેડું

Changes in the politics of Chhattisgarh

છત્તીસગઢના રાજકારણમાં મોટી ઉથલ પાથલ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. મંત્રી ટીએસ સહદેવ બાદ હવે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ટૂંક સમયમાં દિલ્હી જશે જ્યા તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત લઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ