ગાંધીનગર / ICMR દ્વારા કોરોનાના દર્દીના સારવાર માટે પ્રોટોકોલમાં ફેરફાર કરાયા: અશ્વિની કુમાર

કોરોનાના દર્દીના સારવાર માટે પ્રોટોકોલમાં ફેરફાર કરાયા છે. ICMR સમયાંતરે ગાઈડલાઈનમાં ફેરફાર કરે છે. જેમાં હવે એક ટેસ્ટ નેગેટિવ આવે તો તેને રજા આપી શકાશે. અને દર્દી કોરોનાના લક્ષણો ધરાવતા ન હોય તો 10 દિવસ પછી રજા આપી શકાશે. રજા આપતા પહેલા ટેસ્ટની પણ જરૂર નથી. પરંતુ દર્દીને છેલ્લા 3 દિવસથી કોઈ બિમારીના લક્ષણો ન હોવા જોઈએ. અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દી સાજો થાય ત્યારે એક જ ટેસ્ટ કરાશે અને જો રિપોર્ટ નેગેટિવ આવે તો તેને રજા આપી દેવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ